કચ્છ જિલ્લામાં 18 કોરોના પોઝિટિવ નોંધાયા, 186 દર્દીઓને સારવારમાં મુકાયા

મળતી માહિતી મુજબ/ કચ્છમાં કોરોનાના 18 પોઝિટિવ કેસ બહાર આવ્યા છે જેમાં શહેરોના 8માંથી ભુજમાં 5, માંડવીમાં 2 અને ગાંધીધામમાં 1 કેસ નોંધાયા છે. નખત્રાણામાં 2-2, ભુજમાં 1, મુન્દ્રામાં 3 કેસ છે. જ્યારે ગામડાના 10માંથી તાલુકા મુજબ અબડાસા, માંડવી, જોકે, 9 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, સારવાર હેઠળના દર્દીઅોમાં ઉમેરો થયો છે અને કુલ અાંકડો ચિંતાજનક રીતે 185 પારે પહોંચી ગયો છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ 5019 પોઝિટિવ દર્દી જોવા મળ્યા છે, જેમાંથી હજુ સુધી 4720 દર્દીઓ સ્વસ્થ થયા છે.