માંડવી તાલુકાનાં દરશડી ગામના શ્રી શિવજીભાઇ મહેશ્વરી અનુ.જાતિના લોકોનું ઘરથાળ પ્લોટ અને ખેતીની જમીન બાબતે તા.12/3 થી ઉપવાસ પર ઉતાર્યા.
માંડવી તાલુકાનાં દરશડી ગામના શ્રી શિવજીભાઇ રવજીભાઇ મહેશ્વરી તા.12/3 ના સવારે 11 વાગ્યાથી અનુસુચિત જાતિના લોકોનું ઘરથાળ પ્લોટો અને ખેતીની જમીન બાબતે અનશન ધરણાં ઉપર બેસેલ છે. 80 ચોરસવારના 65 મફત ઘરથાળ પ્લોટો અનુસુચિત જાતિના લોકોને મળે તેવી માંગ તેમણે કલેક્ટર સમક્ષ મુકેલ છે. તેઓનું જણાવવું છે. કે અહીં તંત્રની મિલીભગત રચાયેલ છે. તેઓ દ્વારા આક્ષેપ મુકાયેલ કે દરશડી ગ્રા.પંચાયત ના તલાટી એ ગામના બુટલેગરો અને તાલુકાનાં માથાભારે લેભાગુ રાજકારણોના સાથે આ છતાં ઉકેલ લેવાયો નથી તેઓ દ્વારા પોલીસ અધિક્ષકને આવા ભ્ર્ષ્ટાચારી અને લેભાગુ તત્વો વિરુદ્ધ પગલાં લેવા માંગણી કરાયેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.