ગાંધીધામ D.C.2. ભારત નગર રોડ જી. આઈ. ડી. સી. હિંગલાજ ટ્રેડીંગ એન્ડ કંપનીમા શોર્ટ સર્કિટ થતા લાગી આગ.

Kutch Care News :

⏩⏩⏩બ્રેરેકીંગ ન્યુઝ ⏩⏩⏩

ગાંધીધામ D.C.2. ભારત નગર રોડ જી. આઈ. ડી. સી. હિંગલાજ ટ્રેડીંગ એન્ડ કંપનીમા શોર્ટ સર્કિટ થતા લાગી આગ અને ફાયર ફાઈટરની બેદરકારીને કારણે ૧ કલાકમાં એકજ ડ્રાઈવર આવ્યો. અને જોતા જોતા આ આગ બાજુમાં આવેલા શર્મા ઓટો લીંક ને લપેટામા લઈ લીધેલ જેથી ગેરેજમા પડેલી ૧૫ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે.

વધુ માહિતી માટે જોતા રહો કરછ કેર ન્યૂઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *