કચ્છમાં 45 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિને કોરોનાની રસી અપાઈ હતી

મળતી માહિતી મુજબ/ કચ્છમાં 45 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિને કોરોનાની રસી અપાઈ હતી. જેમાં પ્રથમ દિવસે 14385ના લક્ષ્યાંક સામે 11432 લોકોઅે રસી લીધી હતી. રસી લેવા અાવનારી વ્યક્તિઅે સાૈ પ્રથમ અોળખકાર્ડ બતાવીને રસીકરણ કેન્દ્ર ઉપરથી ટોકન મેળવવાનું હોય છે. ત્યારબાદ પ્રતિક્ષા ખંડ અથવા તો મેદાનમાં ઊભી કરાયેલી બેઠક વ્યવસ્થામાં પોતાનો નંબર અાવવાની રાહ જોવાની હોય છે.