મોરબી: નવા બસ સ્ટેશનમાં પાર્ક કરેલા મોટરસાયકલની તસ્કરી

મળતી માહિતી મુજબ/ મોરબી સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડમાં પાર્ક કરવામાં આવેલ બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે માટે હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ મથક મધ્યે તેનું બાઇકની તસ્કરી કરી હોવાનું ગુનો દાખલ કરાયેલ છે. જેથી કરીને પોલીસે બાઈકને શોધવા માટેની શખ્સને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી