જામનગર: ટ્રક ભંગારમાં વેંચી માલિક સાથે કરાઇ ઠગાઇ

મળતી માહિતી મુજબ/ જામનગર લાલપુર તાલુકાના શિવપરા મધ્યે રહેતા વેપારી પાસેથી જામનગરના ઇસમે ટ્રક ખરીદી લઇ અન્ય ઇસમો સાથે મળી ટ્રક ભંગારમાં તોડી ઠગાઇ કર્યાનો ગુનો દાખલ કરાયો છે. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.