મુંદરા તાલુકાનાં જબલપુર પાટીયા ઉપર એક શખ્સે પોતાની મો.સા. ઉપર કાબુ ગુમાવતાં એકને મોત નિપજાવ્યું.
તા.18.4.18 : નો બનાવ
મુંદરા તાલુકાનાં જબલપુર પાટીયા ઉપર દિનેશ પ્રેમજીભાઇ પાતારીયાની મો.સા.નં. જી.જે. 12 સી.એમ.9238 વાળી ચાલક મજકૂર સુનીલ મનજીભાઇ ધુવાએ પુલિયા પર હાઇવે રોડ ઉપર મો.સા.નો કાબુ ગુમાવતાં અકસ્માત કરી દિનેશ પ્રેમજીભાઈને જમણા હાથના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી તથા પોતાને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આગળની કાર્યવાહી મુંદરા પોલીસે હાથ ધરી
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.