અબડાસા તાલુકાનાં બાંડિયા સીમ વિસ્તાર પાસે નવ શખ્સોએ રમી રમાડયો પૈસાની હારજીતનો જુગાર બેની ધરપકડ ( સાત ફરાર )
તા.18.4.18 : નો બનાવ
અબડાસા તાલુકાનાં બાંડિયા સીમ વિસ્તાર પાસે (1) સલીમ અબ્દુલ્લા પરમાર (2) વેલજી લાખા મારવાડા (3) સલીમ હુશેન મેમણ (4) ધનુ આહીર ઉર્ફે દૂધવાળો મામો (5) જાક્બ મંઘરા (6) હુશેન નોડે (7) આરીફ અબ્દુલ મેમણ (8) ઇમરાન વિગોડી (9) ઇમરાન ઉર્ફે ઇમુડો વેણ , સલીમ અબ્દુલ્લા પરમાર તથા ઇમરાન વેણ રૂપિયા વડે ધાણીપાસા વડે હરજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ. 10250 /- તથા મો.સા. 6 કિ.રૂ.1.00.000 /- તથા ધાણીપાસા નંગ એમ કુલ્લ રૂ.1.10.250 /- ના મુદ્દામાલ સાથે સલીમ અબ્દુલ્લા પરમાર તથા વેલજી લાખા મારવાડા ને નલિયા પોલીસે ઝડપી પાડ્યો. જ્યારે બીજા ( સાત આરોપીઓ ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.