અબડાસા તાલુકાનાં ખુડા ગામ ફરિયાદીના ઘરે બે શખ્સોએ કરી મારમારી.( આરોપી ફરાર )
તા.18.4.18 : નો બનાવ
અબડાસા તાલુકાનાં ખુડા ગામે અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સોએ જેઠાભાઇ અલીભાઇ કોલી ને માં-બેન સમી ભૂંડી ગાળો આપી તથા ધકબુસટ નો માર મારી તથા અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ પોતાના હાથમાં રહેલ કુહાડીનો ઉંધો ઘા જમણા પગની પેની ઉપર મારી તથા મહેન્દ્રસિંહ જાડેજાએ લાકડીથી પીઠના ભાગે મારી તથા મુઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદ કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ કોઠારા પોલીસે આગળની તપાસ હાથ ધરી. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.