ગાંધીધામના કિડાણામાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

ગાંધીધામના કિડાણામાં આવેલ શ્રીરામ સોસાયટી  એક યુવકે ગળેફાંસો ખાઈ મોતને ભેટયો હતો. આ કિડાના યુવકે કોઈ અન્ય કારણોસર પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ આ અંતિમ પગલું ભર્યું હતું. આથી પરિવારજનોને જાણ થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.