હળવદના સાપકડા ગામમાં હુમલો કરનાર 1 ઈસમની અટક

મળતી માહિતી મુજબ/ હળવદના સાપકડા ગામમાં રહેતા વૃધ્ધને તે જમીનના ઝગડા બાબતે 4 ઇસમોએ ધારીયા તેમજ પાઇપ અને ધોકા વડે માર મારતા વૃધ્ધ અને મહિલા સહિતના લોકોને ઇજાઓ પહોંચી હતી. આ અંગે હાલ એક ઈસમની અટક થઇ છે. અને બીજા ઈસમને પકડવા તપાસ ચાલી રહી છે.