નરોડામાં બાળકોની વાતાવતીમાં પડોશીએ ગર્ભવતી મહિલાને પેટમાં લાત મારતા ગર્ભમાં રહેલા શિશુનું મૃત્યુ.

નરોડામાં બાળકોની વાતવાતીને કારણે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. જેમાં બાળકોને ઠપકો આપવા ગયેલી ગર્ભવતી સ્ત્રીને પાડોશમાં રહેતા રફીકભાઈ મન્સુરીએ મારકુટ કરીને તેના પેટમાં લાત મારી હતી. જેથી સારવાર દરમ્યાન મહિલાના ગર્ભમાં રહેલા શિશુનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે નરોડા પોલીસે રફીકભાઈ મન્સુરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેઓને ઝડપી પાડ્યા હતા. નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એચ.બી.વાઘેલાએ જણાવ્યુ હતું. આ બનાવમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *