અંજાર તાલુકામાં રાત્રિના સમયે બોલેરો વાહને પગે જઈ રહેલા યુવકને ટક્કર મારતા મોત નીપજવ્યું
 
                
અંજાર મધ્યે વીજ સ્ટેશન નજીક રાત્રિના સમયે પગે જઈ રહેલા યુવકને બોલેરોએ ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને કારણે યુવકે મોતને વહાલું કર્યું હતું.
 
                                         
                                        