માતાએ મોડા આવ્યાનો ઠપકો આપતા પુત્રીએ કરી આત્મહત્યા

ગાંધીધામ: સમગ્ર કચ્છમાં નાની નાની વાતોમાં આપઘાતના પગલાં ભરતા જોવા મળી રહ્યા છે ત્યારે મોડા આવ્યા બાબતે માતાએ ઠપકો આપતા 14 વર્ષની દીકરીએ મોત ને ભેટી હતી.