બીમાર પુત્રને પિતાએ એક કી.મી લઈને દોડ્યો કોઈએ મામદ ન આપી, બાળક મોતને ભેટયો

ઉમરવાડા: એક પિતાએ પોતાના બીમાર પુત્રને લઈ 1 કી.મી સુધી દોડ્યો હતો પણ કોઈએ લિફ્ટ ના આપી બાળકનું મોત નીપજયું હતું.