જામનગર: ગોમતીપુરમાં 1 મોટર સાયકલની તસ્કરી

મળતી માહિતી મુજબ/ જામનગર શહેરમાં મોટર સાયકલની તસ્કરી કરાઇ હતી. 2 દિવસ અગાઉ વેપારીનું સ્કૂટર તસ્કરી થયા પછી મંગળવારે શહેરના ગોરમતીપુર, કડિયાવાડમાંથી હોન્ડા સ્પ્લેન્ડર બાઇક ની તસ્કરી થઈ હોવાની પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો હતો.