વાંકાનેરમાં વરલી મટકનો જુગાર રમાડતા ત્રણ આરોપી ઝડપાયા
 
                
મળતી માહિતી મુજબ/ મોરબી: વાંકાનેર પાસે ખુલ્લે આમ વરલી મટકનો જુગાર રમતા રમાડતા એક આરોપીને LCBએ દબોચી પાડેલ છે અને જામનગરના અલીયાબાડાના એક ઇસમનું નામ ખુલતા તેની શોધખોળ ચાલુ કરાયેલ છે.તો જામનગર અલીયાબાડાના અન્ય એકની પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
 
                                         
                                        