જ્યુબીલી ગ્રાઉન્ડ પાસે 15 થી 17 વર્ષીય બાળકે ગાડીમાં અચાનક શેલ મારતા મચી અફરાતફરી.
ભુજ શહેરના જ્યુબીલી ગ્રાઉન્ડ પાસે આવેલા સાંઇ બાબાના મંદિરની બાજુમાં ઉભેલી જીપ કારમાં બેઠેલા 15 થી 17 વર્ષીય બાળકે અચાનક ગાડીનો શેલ મારતા ગાડી બેકાબુ બની. બાજુમાં આવેલી રેસ્ટોરેન્ટમાં ઘુસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.આ જીપ કાર દ્વારા બે બાઇક તેમજ રેસ્ટોરેન્ટની અંદર નુકસાન પહોંચાડેલ હતું.સહભાગે રેસ્ટોરેન્ટમાં બહારના ભાગે કોઈ હાજર ન હોતા સહભાગે મોટી જાન હાનિ નળી હતી.તેમજ કોઈને ઇજા પહોંચી ન હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.