વૈશ્વિક મહામારી કોવિડ- 19 ના કે સોમાં સતત વધારો થતાં કોરોના બેકાબૂ બન્યો

 ચુડાના સરપંચ  કોરોના પોઝિટિવ આવ્યા  સમગ્ર રાજ્યમાં ફરીથી કોરોનાવાયરસ નો વિસ્ફોટ થયો છે દિવસેને દિવસે કોરોના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ કોરોના ના અજગરે મોટો ભરડો લીધો છે આ વાઇરસની અસર બીજી લહેર માં નાના બાળકોથી લઇ યુવાનોને પણ કોરોના નો શિકાર બન્યા છે કોરોના ના નવા સ્ટ્રાઈન ને પગલે બાળકોમાં પણ કોરોના નું સંકરણ વધી રહ્યું છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના મહામારી ની બીજી લહેર માં અત્યંત ઝડપથી વધી રહી છે ત્યારે પ્રશાસન દ્વારા કોવિડ નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે. પ્રશાસન દ્વારા વારંવાર ઘરમાં રહો સુરક્ષિત રહો, સરકાર શ્રી દ્વારા જારી કરવામાં આવેલ ગાઈડલાઇન નું પણ પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી છે, માસ્ક પહેરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, સોશિયલ ડીસ્ટન્ટ નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, સેનેટાઈઝર નો ઉપયોગ કરવો, સ્વચ્છતા જાળવવી, વેક્સિનેશન  વગેરે સૂચન કરવામાં આવેલ છે.ત્યારે ચુડાના મેડિકલ ઓફિસર દ્વારા લોકોને સૂચન કરવામાં આવ્યું કે કોવિડ- 19 ગાઈડલાઇન  નું ચુસ્તપણે પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો .

બાઈટ- ડો બી જી ગોહિલ મેડિકલ ઓફિસર ચુડા

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા , મો-9016979696