કચ્છના પાટનગર ભુજ શહેરના હંગામી આવાસ માં 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કચ્છના પાટનગર ભુજ શહેરના હંગામી આવાસ માં 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.. તો આ સમગ્ર મામલો હત્યા નો હોઈ શકે છે તેવી આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી હતી. આ અંગેની આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ