કોરોનાના વધતા કહેરના કારણે રાપર તાલુકાના ફતેગઢ ગામે લોકડાઉન જાહેર

ગ્રામસભામા મળેલી વેપારીઓ અને ગ્રામજનોની બેઠકમા લેવાયો નિર્ણય જેમાં આજ થી દસ દિવસ બપોર ના બાર બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત કરાઈ બપોર બાદ સમગ્ર ફતેગઢ ની બજારો સુમસામ નજરે ચડી સમગ્ર ફતેગઢ વિસ્તાર મા 20 જેટલાં કોરોનાના કેસો એક્ટિવ..