જુગારનો ગણના પાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ

મે,પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બધી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.એમ.ઝાલા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી આધારે નવીસુંદરપુરી આહિરવાસ ગેટ પાસેથી ગંજીપાના વડે જુગાર રમતા રોકડા રૂપીયા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓઃ-

(૧) હિતેશ કાનજી સોલંકી(માલી) ઉ.વ ૨૯ રહે. પ્લોટ નં ૬૩ વોર્ડ નં ૪/બી આદિપુર.

(ર) હિરાભાઇ મલાભાઇ સોલંકી ઉ.વ ૪૫ રહે. નવીસુંદરપુરી આહિરવાસ ગાંધીધામ.

(૩) રહિમ હાજજી રાયમા ઉ.વ ૩૪ રહે. ખોડીયારનગર પ્રાથમીક શાળાની બાજુમાં ગાંધીધામ.

મુદ્દામાલની વિગત:-

કુલ્લે રોકડા રૂપીયા ૨૪,૪૦૦/-

ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઝાલા તથા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફ દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.