કાસ્ટિંગ કાઉચના મામલે કમલહાસનએ બધી જ મહિલાઓને ના કહેવાનો હક છે.
કાસ્ટિંગ કાઉચને લઈને ચાલી રહેલી વાદ વિવાદોને તથા સરોઝ ખાનના ગઈ કાલની નિવેદન પછી અભિનેતામાંથી બનેલા રાજકારણીય કમલ હાસને જણાવ્યુ હતું કે, દરેક સ્ત્રીઓને ના કહેવાનો અધિકાર છે. તેમજ તેને ફિલ્મી લાઇનમાં ફેલાઈ રહેલા કાસ્ટિંગ કાઉચનો પણ વિરોધ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. કમલ હાસને પોતાના નિવાસ સ્થાનની બહાર બેઠેલી ગ્રામ પંચાયતની બેઠકમાં એક રિપોટર દ્વારા પુછાયલા પ્રશ્નનો જવાબ આપ્યો હતો. કમલે એ પણ જણાવ્યુ કે કોઈ પણ સ્ત્રીએ આના પક્ષમાં બોલવા તેમજ આને લઈને ફિલ્મી લાઇનમાં કામ કરી રહેલી આમરી બહેન-દીકરીઓના અધિકારને નીચે બતાવનો અધિકાર નથી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.