લિંબડી મા ઉનાળાની શરૂઆત થતાં લોકો ને પાણી માટે વલખાં મારવાં પડે છે

લિંબડી તાલુકા ના વોડ નંબર 7 છેલ્લા કેટલાક દિવસથી પાણી નય મળતા સ્થાનિકો માં રોષ
સોનિપા વિસ્તારમાં પાણી ન મળતાં સાથાનિક મહિલા ઓ દ્વારા વોડ નંબર 7 કોર્પોરેટર ને ત્યાં
હલ્લા બોલ કરવામાં આવ્યો હતો
લિંબડી શહેરમાં ઉનાળામાં શરુઆતમાઝ પાણી ધાંધીયા