હાલમા ચાલી રહેલ કોરોના મહામારી મા ભયંકર કોરોના દર્દીઓ ઉભરાઈ રહયા છે

ત્યારે હજુ તો ગઈ કાલે જ દુધઈ સી. એચ. સી ખાતે કોવીડ 19 ની હોસ્પિટલમાં કરછ કલેકટર શ્રી તથા રાજય મંત્રી શ્રી એ જાત મુલાકાત લીધી તયારે તો બધું ઠીક છે રાજ નેતા ઓ ને ફોટાઓ શુટ થાય પછી પતયુ એવુજ દુધઈ સી. એચ. સી ખાતે ગઈ કાલે મુલાકાત બાદ આજે કોરોના ના દર્દીઓથી  હોસ્પિટલ ઊભરાઇ તસવીરોમા કોવીડ રૂમમા સાફ સફાઇ નથી થયેલી ગંદકીઓ છે સાફ સફાઇ વારા કોરોનાના દર્દીઓને જોઈ ના પાડી દીધી સાફ સફાઇ વારા પણ મનમાની કરે છે. રિપોર્ટ બાય: અસલમ -ભચાઉ