રાપર તાલુકાના આડ઼ેસરમા સવેચ્છીક લોક ડાઉન કરવામાં આવ્યુ

રાપર તાલુકાના આડ઼ેસરમા સવેચ્છીક લોક ડાઉન કરવામાં આવ્યુ છે તયારે આજ પ્રથમ દિવસે સારો એવો પ્રતિસાદ મળ્યો છે.આડ઼ેસર ગામમા આજુબાજુ નાં નાનામોટા ૨૪ ગામો લાગે છે.અને આ ગ્રામજનોને પણ જાણ થતા તેઓ આડ઼ેસર ગામમા આવવાનો ટાળ્યો છે.