દોલતપર લક્ષમીનારાયણ મંદિરમા રામજન્મોત્સવ ધામ-ધુમથી ઉજવામાં આવ્યો

દોલતપર લક્ષમીનારાયણ મંદિરમા રામજન્મોત્સવ ધામ-ધુમથી ઉજવામાં આવ્યો હતો તેમજ રામચંદ્ર ભગવાનની ઉતારવાર આવી હતી તેમજ રામચંદ્ર ભગવાનની આરતી ઉતારતા મુળસંકર જૉષીએ ઉતારી હતી. તેમજ કોરોના સરકારની ગાઈડ લાઈન માસ્ક પહેરી સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવામા આવ્યું હતું તેમજ ભાઈઓ તેમજ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

(તસ્વીર દર્શન સોની દયાપર )