ભુજ શહેરના અમાન નગર ચાર રસ્તા નજીક હિના પાર્ક પાસે ખુલ્લા પ્લોટમાં આગ લાગી,ફાઈયર બ્રિગેટની ટિમ દ્વારા કાબુ મેડવાયો

ભુજના અમન નગર ચાર રસ્તા પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં બાવળની જળીઓ અચન આગ લાગી હતી ત્યારે જાગૃત નાગરિક દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેડવાયો હતો.
રિપોર્ટ બાય:સાહિલ ચૌહાણ-ભુજ