રાજકોટ : યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર

મળતી માહિતી મુજબ/ રાજકોટ : શહેરના જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલપંપ નજીક મફતીયાપરામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં તેમને સીવીલ હોસ્પીટલે દાખલ કરવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી દીધો હતો. આ અનુસાર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં સ્ટાફે તપાસ હાથ ધરી હતી.