જામનગર: 2 બોટલ શરાબ સાથે 2 પકડાયા

મળતી માહિતી મુજબ/ જામનગર:  નવાગામ નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે બે ઈસમોને રૂા.500ની કિંમતના એક બોટલ શરાબ સાથે દબોચી લીધો હતો જયારે જામનગર પાસેના ખંભાળિયા રોડ પર આવેલા શાપર ગામના પાટીયા નજીકથી પોલીસે યુવાનને આંતરી લઇ તેના કબ્જામાંથી રૂા.500ની કિંમતનો શરાબની એક બોટલ જપ્ત કરી હતી.