ભુજમાં શુક્ર, શનિ ,રવિ ત્રણ દિવસીય સ્વેચ્છિક લોકડાઉન ની વાત વચ્ચે ભુજની બજારોમાં ખાસ કરીને શાક બકાલા માર્કેટ માં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા
ભુજમાં શુક્ર શનિ રવિ ત્રણ દિવસીય સ્વેચ્છિક લોકડાઉન ની વાત વચ્ચે ભુજની બજારોમાં ખાસ કરીને શાક બકાલા માર્કેટ માં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ગુટકા તમાકુ જથ્થાબંધ દુકાનો ઉપર તંબાકુ ની બનાવતો વગેરે લેવા માટે ગામડા ગામડાના વેપારીઓ તથા ગુટકા બંધારણીઓ ખરીદી કરી હતી. આમ લોકો ગુરૂવારના અમુક વસ્તુની ખરીદી માટે લોકો બજારમાં જોવા મળ્યા હતા અને ભીડ જોવા મળી હતી.