મહારાષ્ટ્ર-ગઢચિરોલીમાં આતંકીઓના મરનારની સંખ્યા 39ને પણ પાર.
છત્તીસગઢની સરહદી સીમા મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સેનાનું આતંકીઓ વિરુદ્ધ વ્યાપક અભિયાનમાં આતંકીઓના મરનારની સંખ્યા 39 સુધી પહોંચી ગઈ છે. પોલીસને જણાવ્યુ કે હમણાં સુધી 39 મૃતદેહો કબ્જે કરાયા છે. એમાંથી 16ની ઓળખ થઈ છે.ઓળખ કરવામાં આવેલા આતંકીઓ ઉપર કુલ 1.06 કરોડ રૂપિયાનું ઈનામ પણ હતું.ઇન્દ્રવતી નદી મહારાષ્ટ્ર-છત્તીસગઢની સીમા પર વહે છે. સોમવારના સાંજના સમયે થયેલી આ મુટભેડમાં આતંકીઓના કમાન્ડર નંદુના માર્યા જવાની માહિતી મળી છે. ભામરાગઢમાં 16 જેટલા આતંકીઓને ઠાર કરવાની સફળતા મળી હતી. જેમાં બે દિવસમાં 22 આતંકીઓને મારી નાખ્યા છે. ગત. 2 દાયકમાં હમણાં સુધી સૌથી મોટી કાર્યવાહી કરી હોવાનું પણ સામે આવ્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.