મુખ્યમંત્રી વિજય રૂપાણી ની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણી ની જાહેરાત હવે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકો પાસેથી માસકનુ જ દંડ વસૂલાશે ટ્રાફિક સહિતના નિયમ ભંગ બદલ નહીં ભરવો પડે દંડ. કોરોના મહામારી ના સમયમાં માન.મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર માસ્ક સીવાયનુ દંડ ન વસૂલ કરવા બાબતની તાત્કાલિક સુચના આપવામાં આવેલ છે. જે ખૂબ જ આવકારદાયક અને સરાહનીય પગલું છે.