સુરેન્દ્રનગરમાં 3 ઇસમો દેશી હથિયારો તેમજ કારતૂસ સાથે દબોચી પડાયા

મળતી માહિતી મુજબ/ સુરેન્દ્રનગરના 3 ઇસમોને તાજેતરમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દેશી હથિયારો તેમજ જીવતા કારતુસ વડે દબોચી લેતા પૂર્વ પંથકમાં સનસનાટી  પ્રસરી છે. તાજેતરમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને દેશી તેમજ ગેરકાયદેસર હથિયારો બહારથી લાવી વેચાણ કરતાં ઇસમોને દબોચી પાડી સફળતા મળી છે. સુરેન્દ્રનગર જીલ્લાના હોય જીલ્લામાં પણ મોટાપાયે ગેરકાયદેસર રીતે હથિયારો વેચ્યા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.