વધુ 4 અધિકારીઓ થયા કોરોના સંક્રમિત

મળતી માહિતી મુજબ/ દરેક સરકારી કચેરીની જેમ મ્યુનિ. કોર્પોરેશન કચેરી પણ કોરોના થી ઘેરાયેલી હોય તેમ વધુ કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના સંક્રમીત થઇ રહ્યા છે. થોડા સમયે પહેલા સિનિયર અને કર્તવ્ય નિષ્ઠ અધિકારીનું નિધન થયું છે ત્યારે વધુ 4 સિનિયર અધિકારીને કોરોના વાયરસ લાગ્યાનું તેવું જાણવા મળી રહ્યું છે.