પ્રોહિબિશનનો કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા અંજાર પોલીસ નાઓના માર્ગદરશન હેઠળ તા- ૨૩/૦૪/ર૦ર૧ ના ક. ર૩/૦૦ થી ૨૪/૦૪/૨૦૨૧ ૦૫/૦૦ સુધી સ.વા પી-૧૦૪ વાળી પોલીસ હેડ કોન્સટેબલ નિલેશગર ગોસ્વામી તથા પો.કોન્સ દિવ્યરાજસિંહ સિસોદીયા નાઓ અંજાર પોસ્ટે વિસ્તાર ના.રામા હતા ત્યારે એરપોર્ટ ત્રણ રસ્તા વર્ષમિડી સીમ પાસે વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક મો.સા.શંકાસ્પદ રીતે આવતા તેને હાથના ઇશારા વડે ઉભો રાખી મો.સા ચેક કરતા આગળના ભાગે એક થેલામા ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવેલ અને જે નિચે જણાવેલ મુદ્દામાલ મળી આવેલ અને મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

ઇવરાજસિંહ ઉર્ફે યુવરાજસિંહ કનુભા જાડેજા હાલે રહે. અંબાજી ૦૩ ની સામે રાજ આહીરના મકાનમા વર્ષામેડી

સીમ અંજાર મુળ રહે. ગુદીયારી તા-માંડવી જી.ભુજ

હાજર ન મળી આવેલ આરોપી:-

(૧) ડેની ઉર્ફે ડાયો રાજપુત રહે. ગળપાદર

(ર) રાજ આહીર રહે.ગળપાદર

કબ્જે કરેલ મુદામાલ

(૧) ૭૫૦ એમ,એલ.ની કંપની સીલબંધ બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪૫૦૦/-

(ર) મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/૦૦

(૩) મો.સા.સાઇન જેના રજી નં જીજે-૧૨ -ડીએન -૫૩૮૯ લખેલા વંચાય છે જેની કિ.રૂ.૪૦૦૦૦/૦૦

* એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.- કિ.રૂ.૪૯,૫૦૦/-*

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ માર્ગદર્શેન હૈઠૂળ અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .