માંડવી તાલુકાના દેવપર(ગઢ) ગામે સરકારના જાહેરનામુ તેમજ નિયમોનો ભંગ કરવામાં આવતા ગઢસીશા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો

માંડવી તાલુકાના દેવપર(ગઢ) ગામે સરકાર શ્રી ના જાહેરનામુ તેમજ નિયમો નો ભંગ કરવામાં આવતા ગઢસીશા પોલીસ સ્ટેશનમાં માં ગુનો દાખલ કરાયો હાલ સમગ્ર ભારતભર માં ને રાજ્ય માં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ને સમગ્ર વિશ્વ ને ભીંસ માં લેનાર કોરોના જેવી ખતરનાક બીમારી રોજે રોજ ના સમાચાર મળવા છતાં ને ગામે ગામ ને સમગ્ર દેશ માં લોકડાઉન જેવી પરિસ્થિતિ ના માહોલ છે  ને હાલ માં કોરોના ની બીમારી ને કાબુ માં લેવા માટે અને નાબૂદ કરવા માટે સરકાર અને પ્રશાસન પણ ઉંધા માથે છે તેવા માં દેવપર ગામ માં ગાલા નગર ૦૨(બે)માં કોઈપણ જાત ની પર્યા કર્યા વગર બેદરકારી કરીને કોઈપણ અધિકારી ની પરમિશન લીધા વગર બેદરકારી દાખવી ને શ્રી સીમંધર સ્વામી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરેલ આવા આયોજકો સામે સખ્ત માં સખ્ત કાર્યવાહી થવી જોઈને દંડ પણ ફટકારવો જોઈએ જેથી કરી ને બીજા કોઈપણ આયજકો આવા આયોજન કરતા વિચાર કરે અને આવા આયજનો પર હાલ માં કોરોના થી લોકો પીડાઈ રહ્યા છે. અને બીજા લોકોને સંક્રમણ થતા અટકે જ્યાં સુધી કોરોના છે અને સરકાર શ્રી ના ગાઈડ લાઈન નું પુરેપુરુ અમલ કરવું જોઈએ તેવા માં આ લોકો ૫૦ પચાસ થી વધારે માણસો એકઠા કરી ૧/કોરોના/જાહેરનામુ/એપ્રિલ/૨૦૨૧ વાળા જાહેરનામા નો ભંગ કરવા બદલ આયોજન ના ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનેગાર વ્યક્તિ

(૧)મયુરભાઈ ધનસુખભાઈ ગાલા રહે મૂળ.દેવપર હાલે જીરાવલી રેસિડેન્સી ઘાટકોપર મુંબઈ

(૨)મણિલાલભાઈ ડાહ્યાભાઈ ગાલા રહેમુળ. દેવપર હાલે હાઉશીગ સોસાયટી શિવરી વેસ્ટ મુંબઈ

(૩)લક્ષ્મીચંદ રામજી ગાલા રહેમુળ. દેવપર હાલે તારાપુર વાલા બિલ્ડીંગ બીજે માળે રૂમ નંબર ૧૫/૧૬ કેમ્સ કોર્નર મુંબઈ