ભુજ શહેરની જી.કે. હોસ્પિટલમાં રેમડેસીવીર વિતરણ વ્યવસ્થા આજે જથ્થો ન આવતા બંધ હોવીની નોટિસ લાગી

ભુજની જીકે જનાર હોસ્પિટમાં રેમડેસીવીર ઈન્જેકશન વિતર વ્યવસ્થા બંધ હોવાની નોટિસ લગાવાઇ છે તો જે સ્થળે આ વિતરણ વ્યવસ્થા કરાય છે ત્યાં મોટો પોલીસ સ્ટાફ જોવા મળ્યો હતો.
રિપોર્ટ બાય: કરણ વાઘેલા-ભુજ