જામનગર: શરાબ સાથે 3 ઇસમો પકડાયા, 3 નાસી છૂટ્યા

મળતી માહિતી મુજબ/ જામનગરમાં જી.જી.હોસ્પીટલ નજીમ, ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટના ખુણા પાસે ખુલ્લે આમ 1 બોટલ શરાબ સાથે નીકળેલ એક સખ્સને પોલીસે આંતરી લીધા હતા. આ અંગે પોલીસે ઈસમ વિરુધ્ધ પ્રોહીબીશન ધારાઓ મુજબ તપાસ  હાથ ધરી હતી.