હળવદ નજીક એસ.ટી બસ બાઇકને ટક્કર મારતા મહિલાનું મોત નીપજયું

મળતી માહિતી મુજબ/ હળવદ પાસે કોયબા ગામ નજીક એસટી બસના ડ્રાઈવર બાઈકને ટક્કર મારતા બાઇક ઉપર જઈ રહેલ મહિલાનું મોત થયું હતુ. જ્યારે તેના પતિને વધુ સારવાર માટે ધાંગ્રધા દાખલ કરવામાં આવ્યો છે.