રેમડેસીવીરની કાળાબજારીને દબોચતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ

આજે વિશ્વભરમાં કોરોના મહામારી ચાલી રહી છે એવામાં ભરૂચમાં કારમાં ઇન્જેક્શન વેચવા ફરતા બે શખ્સો ઝડપાતા ફૂટ્યો ભાંડો. કૌભાંડમાં સંકળાયેલા એક તબીબ ફરાર અને 2ની ધરપકડ કરવામાં આવેલ છે.ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે રેમડેસીવીર ની કાળાબજારી નું કૌભાંડ ઝડપી પાડ્યું એક તબીબ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે. કારમાં ઇન્જેક્શન વેચવા ફરતા બે શખ્સો ઝડપાયા હતા ભાંડો ફૂટયો હતો. પોલીસની હલચલ દરમિયાન ફરાર થઈ ગયો.