લીંબડી મોટાવાસના દલિત યુવાનનો દ્વારા રોજે કોરોના દર્દીઓને ફૃટ કિટ વિતરણ શરૂ કરવામાં આવ્યું

હાલ કોરોના મહામારી વચ્ચે કોરોના દર્દીઓ લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા છે ત્યારે ઈમ્યુનીટી વધે તે માટે ફૃટ જરૂરી છે

લીંબડી માર્કેટમાં ફૃટના ભાવ આસમાને ચડાવી દેવામાં આવ્યા છે ત્યારે કોરોના દર્દીઓને ફૃટ મળી રહે તે હેતુથી લીંબડી હોસ્પિટલ પાસે રહેતા દલિત યુવાનો દ્વારા રોજે ફૃટ કિટ વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે કહેવાય તો જે મોસંબી 15 રૂપિયા કિલો મળતી હતી તે 200 રૂપિયા ઉપરાંત ભાવમાં મળી રહી છે અને જેના કારણે દર્દીઓને ફૃટ નસીબ નથી થતું ત્યારે લીંબડીના દલિત યુવાનો વિજય ચાવડા, ભરત ચાવડા, ડીયુ પરમાર, કલ્પેશ વાઢેર, જયદિપ ચાવડા, અશોક દુલેરા તેમજ લીંબડીનુ ચાવડા પરીવારે આ ફૃટ વિતરણની પહેલ કરી છે અને કોરોના સારવાર લઈ રહેલા દર્દીને મોસંબી, ચીકુ, દાડમ, સહિતના અન્ય ફળોની કિટ બનાવી આપવામાં આવી રહી છે ત્યારે કહિ શકાય કે માનવતા મરી પરવડી નથી.

બાઈટ ડીયુ પરમાર

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696