ભુજમાં એક પરીણાતા ને અજાણયા નંબર પર ફોન આવતા યુવતીએ બીક બતાડી અજાણી વ્યક્તિ કહ્યું કે હું ડીએસપી છુ!

મળતી માહિતી મુજબ/ કોરોના ચારો તરફ હાહાકાર મચાવ્યો છે અને લોકો પોતાના પરિવાર તેમજ સ્વાસ્થ્ય અને રોજીરોટી ની ચિંતામાં અડધા થઇ રહ્યા છે ત્યારે અમુક વખત લોકો આવા કપરા કાળમાં પણ તેમની કુટીર હરકતોથી અવાજ આવતા નથી. મોજ માં રહેતી 26 વર્ષની એક પરણિતાએ અજાણ્યા નંબર ધારકો સામે ફોનથી સતત પરેશાન ધમકી આપવાની ફરિયાદ નોંધાવી. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ માં પરણીતાએ જણાવ્યું કે 20 એપ્રિલની સાંજે તેને પહેલું ફોન આવ્યો હતો.

ફોન કરનારે તેનો પરિચય મેળવવાની કોશિશ કરતાં તેણે ફોન તુને આપી દીધો. પતિએ ફોન કરનારને ફરી ફોન ન કરવા ઠપકો આપયુ. બસ પછી તો બીજા દિવસથી અલગ-અલગ નંબરો દ્વારા પરિણીતાને ફોન આવવા લાગ્યા. અનિતા એ એકવાર ફોન ઉપાડ પોલીસ ફરિયાદની જિંદગી આપી તો આરોપીએ પોતે જ ડીએસપી હોવાની ખોટી ઓળખાણ આપી હતી. અને પરિણીતાને જ જેલમાં નાખી દેવાની વર્તી ધમકી આપી. મણીભાઈ પોલીસને ચાર અલગ-અલગ મોબાઇલ નંબર આપ્યા છે. આ નંબર ઉપરથી આરોપીઓએ સોસીયલ મીડિયા મારફતે સેટ કરવાનું પણ પ્રયાસ કર્યો હતો.