હાઇકોર્ટ નો સ્પષ્ટ આદેશ અને સૂચના

મળતી માહિતી મુજબ/ કોરોના ને લગતી તેની તમામ નીતિમાં ફેરફાર કરવો પડ્યો. અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે કોર્પોરેશન સહિતની તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓને હવે 108 માં જવું ફરજિયાત નથી. ખાનગી વાહનમાં જશે તો પણ હોસ્પિટલે દર્દીને દાખલ કરવો પડશે. તેમજ આધાર કાર્ડની પણ જરૂર નહીં પડે. ૨૫ ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે. આ નિર્ણયથી શહેરોમાં વધૂ બેડની સુવિધા વધારવામાં વધારો થશે.