ચુડા સરકારી કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના અભાવે કોરોના થી મૃત્યુ પામેલ દર્દીના પરિવારજનોને પડી હાલાકી

ગોખરવાડા ગામના કોરોના સંક્રમિત દર્દીનુ હોસ્પિટલમાં મોત બાદ મૃતદેહને છકડામાં લઈ જવાનો વારો આવ્યો

સરકારી તેમજ ખાનગી એમ્બ્યુલન્સ કોરોના મહામારી દરમિયાન વ્યસ્ત હોય દર્દીના પરિવારજનોને હાલાકી પડતા રોષ

ગ્રામજનોએ મૃતકની અંતિમવિધિ કરી

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા 9016979696