નાગલપરમાં એક યુવકનું તળાવમાં ડૂબી જતાં મોત


મળતી માહિતી મુજબ/ રાજકોટ તાલુકાના નાગલપરમાં ગુરુવારે તળાવમાં ડુબી જતા યુવકનું મોત નીપજયું હતું. કુવાડવા રોડ પોલીસના હેડ કોન્સ્ટેબલ જે.એમ. ઝાલા સહીતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.