નખત્રાણા: રહેણાક મકાનમાંથી રૂા. ૮,૪૦૦નો શરાબ ઝડપી પડાયો


નખત્રાણા : રહેણાક મકાનમાંથી પોલીસે શરાબની બોટલ નં. ર૪ કિ.રૂા. ૮,૪૦૦ સાથે શખ્સની ધરપકડ હતી. નખત્રાણા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ શિવનગરના રહેણાક મકાનમાંથી ગેરકાયદેસર રીતે શરાબની બોટલ નંગ -ર૪ કિ.રૂા. ૮,૪૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે શખ્સની ધરપકડ કરી હતી.