વડોદરા પાસે આવેલ સાધલી ગામના ખેતરની અંદરથી કોઈ અજાણીઇ મહિલાનું મૃતદેહ મળી આવ્યું બળાત્કાર પછી કરાઇ છે હત્યા તેવી આશંકા ?
વડોદરા નજીક આવેલા સાધલી ગામ પાસે કોઈ અજાણઇ મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. મહિલા સાથે બળાત્કાર કર્યા બાદ હત્યા કરવાનો અનુમાન છે. આ મૃતક મહિલા રાજસ્થાનની રહેવાસી હતી. અને તેના પતિ સાથે સાધલી ગામે મજૂરી કામ કરતી હતી.મહિલાની લાશ સાધલી ગામના દિવેલાનાં ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.આ મહિલાની હત્યા બળાત્કાર પછી થઈ હોવાની આશંકા સાથે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિનોર પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.