રાજસ્થાનમાં ભારે વરસાદ તેમજ જોરદાર વાવાઝોડું ફરી વળ્યું જેમાં 10ના મોત તેમજ 25 લોકો ઘાયલ થયા છે.
ધોલપુરમાં અને અલ્વરમાં બે-બે અને ભરતપુરમાં છ લોકોના મોત રાજસ્થાનમાં ભારે વરસાદ તેમજ જોરદાર વાવાઝોડું ફરી વળ્યું છે. બુધવારે સાંજના વાતાવરણ અચાનક જ પલટી મારતા જોરદાર વરસાદ તેમજ તુફાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આફત બની હતી જેમાં અલગ-અલગ સ્થળોએ દુર્ઘટનામાં 10 એક જેટલા લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે એમાં 25 લોકો ઘાયલ થયા છે. ધોલપુરમાં અને અલ્વરમાં બે-બે તેમજ ભરતપુરમાં છ લોકોના મોત થયા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.