બોટાદ જિલ્લાના યુવા પત્રકાર ઉમેશભાઈ ગોરાહવા હસ્તે કરાવ્યું બરવાળા ખાતે જરૂરિયાત મંદ વિધવા અને નિરાધાર મહિલાને અન્નની કીટનું વિતરણ

કોરોનાની મહામારી ને ધ્યાનમાં લઇ અતિ ગરીબ પરિસ્થિતિ ના કુટુંબને દાતા શ્રી ધીરેન એમ શાહ સાહેબ તેમજ સામાજિક કાર્યકર્તા અને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા  દ્વારા મળેલ અન્ન ની કિટનું વિતરણ બોટાદ જિલ્લા ના યુવા પત્રકાર ઉમેશભાઈ ગોરાહવા ના સહયોગ દ્વારા જરૂરિયાત મંદ અને  નિરાધાર વિધવા બહેનોને અનાજની (કરિયાણા) ની કીટનું વિતરણ બરવાળા ખાતે કરવામાં આવ્યું.